નમસ્કાર…
મારુ નામ ધર્મેન્દ્ર ગોવિંદભાઇ સાવલિયા છે.હું સુરત નો રહેવાશી છું અને વાપી માં વાપી ગ્રીન enviro ltd કંપની માં જુનિયર એન્વિરોન્મેન્ટલ એન્જીનીર તરીકે ફરજ બજાવું છું મારી સાથે એક શેર માર્કેટ માં ફ્રોડ થયેલો છે.માર્ચ-૨૦૧૮ માં VISHWAS STOCKS RESEARCH PRIVATE LIMITED -વિસનગર(મહેસાણા) નામની ફ્રોડ કંપની માંથી અશોક પટેલ(+૯૧ ૯૧૫૭૫૫૮૭૬૭ ) નામના ભાઈ નો કોલ આવેલો એમની સાથે શેર માર્કેટ વર્ક કરવા માટે મેં એમને બહુ ના પાડવા છતાં એમને કહયું મારા પાર ભરોસો રાખો તમને એકદમ SURE કામ કરાવીશ અને જે પણ પ્રોફિટ થાય તેમાંથી ૪૦% એમને આપી દેવાના પણ મેં ના પડી કે મારે કામ નથી કરવું છતાં એમને લગાતાર મને ૨ દિવસ કૉલ કાર્ય અને કહ્યું તમે એકવાર મારી કંપની સાથે વર્ક કરો હું જરૂર પ્રોફિટ કરાવીશ.પછી એમને મને કામ માટે એક ટિપ્સ આપી તેમાં મેં કામ ચાલુ કર્યું તો તેમાં ૬૦૦૦ રૂપિયા નો LOSS ગયો તો મેં એમને ના પડી કે મારે કામ નથી કરવું તમારી સાથે તમે ફોને નહિ કરતા તો પણ એમને મને PHONE કર્યો મારા પાર ભરોસો રાખો તમને પ્રોફિટ કરાવીશ પછી એમને બીજા દિવસે કામ માટે ટિપ્સ આપી તો તેમાં મને ૩૫૦૦ રૂપિયાનો લોસ્સ ગયો.પછી મેં ના પડી હવે મારે કામ નથી કરવી ફોને નહિ કરતા મને તો એમને કહું એક વાર કામ કરી લો પ્રોફિટ થશે પછી એમને મને વર્ક કારવ્યું તો તેમાં મને પ્રોફિટ થયો ૩૫૦૦૦ રૂપિયાનો તો મેં એમને ૧૫૦૦૦ રૂપિયા એમના VISHWAS STOCKS RESEARCH PRIVATE LIMITED -વિસનગર(મહેસાણા) કંપની ના એકાઉન્ટ માં ટ્રાન્સફર કરી આપ્યા.પછી એમની સાથે કામ કરતા તે પછીના દિવસે મને ૫૦૦૦૦ રૂપિયાનો લોસ કરાવ્યો તો મેં એમને ના પડી મારે વર્ક નહિ કરવું પછી એમને કહ્યું તમે અમારા બીજા સર સાથે કામ કરો એ તમને બધો લોસ કવર કરાવી દેશે.પછી એમને મને એમના બીજા ભાઈ અભિમન્યુ શાહ(+૯૧૮૪૮૮૯૦૨૮૩૭ ) સાથે કામ કરવા માટે ફોર્સ કર્યો એમને કહ્યું તમારે આગળ નો લોસ કવર કરવો હોય તો કાચા માં કામ કરો તેમાં તમને લિમિટ વધુ મળશે જેથી વધુ પ્રોફિટ થઇ શકે એના માટે તમારે ૫૦૦૦૦ રૂપિયા એના માટે આપવા પડશે મેં કહ્યું મારી પાસે એટલા બધા રૂપિયા નથી કામ કરવા માટે તો પણ એમને મને રોજ ફોને કરતા એન્ડ કામ માટે ફોર્સ કરતા પછી મારે પણ રૂપિયા ની જરૂર હતી માટે મેં એમની સાથે કામ કરવા માટે ૫2૦૦૦ રૂપિયા જીગર દેસાઈ નામના વ્યકતિ ના એકાઉન્ટ માં ટ્રાન્સફર કરાવી આપ્યા પછી એમની સાથે કામ કરતા એમની કહ્યું લોસ ગયો તમારે વધુ ૧૦૦૦૦ રૂપિયા આપવા પડશે બાકી તમારું કામ નહિ થશે મેં કહ્યું મારી પાસે હવે રૂપિયા નથી મેં પહેલા બહુ લોકો પાસેથી રૂપિયા લઈને તમને આપેલા કામ કરવા માટે પછી થોડા દિવસ પછી એ બંને અશોક પટેલ અને અભિમન્યુ શાહ નો ફોને લાગતો બંધ થઇ ગયો મેં કોમ્પેલઇન્ટ એમના મેલ i .d પર નાખી એમના કોમ્પ્લાયન્સ ઓફિસર (+૯૧ ૭૪૮૫૯૨૬૩૩૬ ) સાથ વાત કરી તો એમને કહ્યું અમે તમારો પુરે પુરે લોસ કવર કરાવી આપીશું.પછી એમને મને જે મેં ૧૫૦૦૦ રૂપિયા આપેલા તે રીટર્ન આપી દીધા અને હવે કામ કરવા માટે એમને મારી પાસે KYC ભરીને એમના મેલ I.D -himanshubhavsar7479@gmail.com મોકલાવ કહ્યું એ બધું મેં એમને મોકલી આપ્યું તો હવે એ લોકો ફોને receive નથી કરતા હું બહુ દિવસ થી એમને ફોને .એ લોકો એ મને ટોટલ ૧૫૨૦૦૦ રૂપિયાનો લોસ કરાવ્યો છે એ રૂપિયા હું બીજા પાસેથી લાવેલો છું હું આ ને લીધે બહુ ડિપ્રેસસીન માં જો હું એ રૂપિયા એમને નહિ રીટર્ન નહિ કરી તો?????
મારી એટલી જ વિનંતી છે કે સર આવા ફ્રોડ લોકો ને તમે સજા આપો મને ભારત ની પોલીસે પર પૂરો ભરોસો છે આ બાબત નું જરૂર કઈ result આવશે .આ કોમ્પેલઇન્ટ હું online શ્રી મોદીજી ને પણ ડાયરેક્ટ એમની website અને consumer complaint પર submitte કરીશ આ કંપની ટોટલી ફ્રોડ છે લોકોને ફ્રોડ બનવાનો જ બિઝિનેસ્સ કરે છે મારી પાસે બધા કોલ રેકોર્ડિંગ છે જે એમનેય સાથે વાત કરી એ બાબત ની, આવી કંપની સામે કડક પગલાં લેવા વિનંતી.
આપનો વિશ્વાસુ,
ધર્મેન્દ્ર જી સાવલિયા